ગુજરાત શું ઇચ્છે છે? દારૂબંધીનો ચહેરો કે Scientific Liquor Policy?
GUJARAT LIQUOR POLICY SURVEY 2026

ગુજરાત શું ઇચ્છે છે?

શું ગુજરાતમાંથી દારૂબંધી હટાવીને Scientific Liquor Policy લાગુ કરવી જોઈએ?
તમારો મત આપો. ગુજરાતનો મત જાણીએ.

શા માટે આ ચર્ચા?

ગુજરાતમાં દારૂબંધીનો હેતુ સમાજને દારૂના નુકસાનથી બચાવવાનો હતો. પરંતુ શું વર્તમાન મોડેલ પોતાના હેતુમાં સંપૂર્ણ રીતે સફળ છે?

દારૂબંધી છે — તો દારૂ ક્યાંથી આવે છે?
Illegal liquor, bootlegging, counterfeit alcohol અને smuggling.
દારૂબંધી છે તો દારૂ ક્યાંથી આવે છે? Illegal liquor, Bootlegging, Counterfeit Alcohol, Smuggling
એક કેસ પાછળનું આખું તંત્ર
Policeથી Medical, Forensic, Prosecution અને Judiciary સુધી.
એક કેસ પાછળનું આખું તંત્ર — Police, Medical, Forensic, Prosecution, Judiciary
એક નામ, એક ફોટો અને વર્ષોની સામાજિક અસર
કાયદાકીય કાર્યવાહીથી આગળની સામાજિક અસર અંગે વિચાર.

વિકલ્પ છૂટછાટ નહીં — Scientific Liquor Policy

Uncontrolled Access નહીં. Regulated & Responsible System.

Scientific Liquor Policy — Age Verification, Digital Licensing, Quantity Controls, Quality Testing, Traceability, Technology & CCTV, Road Safety, De-addiction
Age VerificationDigital Licensing Quantity ControlsQuality Testing TraceabilityTechnology & CCTV Road SafetyDe-addiction

દારૂ પીવો કે નહીં એ વ્યક્તિગત નિર્ણય હોઈ શકે; દારૂ પીને વાહન ચલાવવું જાહેર સુરક્ષાનો મુદ્દો છે.

દુનિયામાંથી દારૂ નહીં — Policy શીખવાની છે

Singapore
Licensing & Public Order
Japan
Road Safety & Strict Enforcement
Australia
Harm Minimisation & Public Health
Germany
Regulation & Responsible Consumption
Thailand
Tourism Integration
Dubai/UAE
Regulated Hospitality

નકલ કોઈની નહીં. ગુજરાતનું પોતાનું model.

ગાંધીજી એક વિચાર હતા, માત્ર દારૂબંધી નહીં

ગાંધીજી એક વિચાર હતા — સત્ય, અહિંસા, સાદગી, સ્વચ્છતા, આત્મનિર્ભરતા, નૈતિકતા, સમાજ પ્રત્યે જવાબદારી

ગાંધીજી રાષ્ટ્રપિતા હતા. તેઓ દારૂના વિરોધી હતા, પરંતુ તેમના વિચારોનું વિશ્વ ઘણું વિશાળ હતું — સત્ય, અહિંસા, સાદગી, સ્વચ્છતા, આત્મનિર્ભરતા, નૈતિકતા અને સમાજ પ્રત્યેની જવાબદારી.

આવક નહીં, પારદર્શક વ્યવસ્થા મહત્વની

આ policyનો હેતુ દારૂમાંથી આવક ઊભી કરવાનો નથી. આવક તેનો એક by-product હોઈ શકે છે. મૂળ હેતુ ગેરકાયદેસર અને underground economic activityને પારદર્શક, નિયંત્રિત અને જવાબદાર વ્યવસ્થામાં લાવવાનો છે.

ગુજરાત, જ્યાં દુનિયા આવવાનું પસંદ કરે

કુદરત, સંસ્કૃતિ, વારસો, સમુદ્ર, આધુનિક શહેરો અને ઉદ્યોગસાહસને એકસાથે જોડીને ગુજરાતને World-class Destination બનાવી શકાય.

ગુજરાત, જ્યાં દુનિયા આવવાનું પસંદ કરે — Hospitality, Medical Tourism, Global Events, Destination Weddings, Education, Sports, Entertainment, Innovation
World-class HospitalityMedical Tourism Global EventsDestination Weddings Knowledge & EducationSports EntertainmentInnovation
દુનિયા ગુજરાતને શોધે — અને ગુજરાત દુનિયા માટે નવી તકો શોધે.
ગુજરાતમાં તકો ઊભી થાય,
ગુજરાતથી દુનિયા જોડાય.

હવે જૂની Binaryમાંથી બહાર આવવાનો સમય છે

ગુજરાતને હવે ‘દારૂબંધી કે દારૂ’ની જૂની binaryમાંથી બહાર આવવાનો સમય છે.

પ્રશ્ન છે — પ્રતિબંધ કરતાં વધુ અસરકારક વ્યવસ્થા બનાવી શકાય કે નહીં?

આ દારૂની વાત નથી.
આ ગુજરાતના ભવિષ્યની વાત છે.

GUJARAT LIQUOR POLICY SURVEY 2026

ગુજરાત શું ઇચ્છે છે?

Vote કર્યા પછી અહીં ગુજરાતનો live survey result દેખાશે.

હા — 0% ના — 0%

તમારો મત નોંધાવો.

આજનો તમારો મત, આવતીકાલના ગુજરાતની ચર્ચાનો ભાગ બની શકે છે.

સવાલ ગુજરાતને. જવાબ ગુજરાતનો.

Gujarat Liquor Policy Survey 2026

આ સર્વે હાલમાં ઉપલબ્ધ નથી.